અમુક મિત્રો...મિત્રો નથી હોતાં પરીવાર હોય છે.જેમ કે તમે..!!
✒ જીવન માં busy નહી પણ easy બનો, જીવન જીવવાની ની મોજ પડી જશે...!!
✒ નફરતને હજાર તક આપો કે એ સારા સંબંધમાં ફેરવાય..પરંતુ.. સારા સંબંધને એક પણ તક ન આપો કે એ નફરતમાં બદલાય..!!!
✒ જીંદગી ના દીવસો વધારવાછે..? તો, વિચારો ના કલાકો ઘટાડી નાખો...
✒ સાંજે કરમાય જવાના એ ખબર જ છે ફુલને તોય રોજ સવારે હસતાં હસતાં ખીલે છે. બસ, એનુ જ નામ જીંદગી
✒ ભીડભાડમાં ખોવાઇ ગયેલો માનવી..પરિવાર માં પાછો ફર્યો છે ..
✒ સારા સંસ્કાર કોઈ "મોલ"માંથી નહી.."સાહેબ..." પરીવારના " માહોલ " માંથી મળે છે...
✒ ચાલો તો એવી રીતે ચાલો કે તમે એક રાજા હોવ..નહિ તો એવી રીતે ચાલો કે શું ફર્ક પડે કોઈપણ રાજા હોય...
✒ Life માં સૌથી વધુ તકલીફ એ જ આપે જે દિલ ની બહુ નજીક હોય બાકી અજાણ્યા લોકો થી ઘક્કો વાગે તો પણ Sorry કહીને જાય છે...
0 Comments
Thank you