Good Morning Quotes Gujarati,Wishes, Greetings, WhatsApp Messages Images Gujarati




✒ Life માં સૌથી વધુ તકલીફ એ જ આપે જે દિલ ની બહુ નજીક હોય બાકી અજાણ્યા લોકો થી ઘક્કો વાગે તો પણ Sorry કહીને જાય છે...

✒જીવનમાં કયારેક ખરાબ દિવસનો અનુભવ થાય ને તો એટલો જુસ્સો જરુર રાખજો કે દિવસ ખરાબ હતોજિંદગી નહિ...

 
 ✒ જીવન માં કેટલીક ભૂલો ભૂલવા માટે હોય છે અને કેટલીક ભૂલો આંખો ખોલવા માટે હોય છે




✒જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.


✒ ગઈ કાલની ખરાબ કે નબળી યાદોને ઉંચકીને જીવશો તો આજનો દિવસ ભારે જ લાગશે.

✒ ભૂલ થાય ત્યારે થોડી ધ્યાન રાખજો સાહેબ,ઉગતા સુરજ સામે આંખ નથી ખુલતી પણ ડૂબતા સુરજ ને જોવા ટોળુ થાય છે..


✒ દુનિયા માટે તમે એક વ્યક્તિ છો પણ તમારા પરિવાર માટે તમે એક દુનિયા છો..ઘરે રહો સુરક્ષિત રહો....

આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે કે લોકો સાચું મનમાં બોલે છે,અને…ખોટું બુમો પાડી ને બોલે છે…!