સારા સુવિચાર જીવનમાં ઉપયોગી સુવિચાર


🌺🌺 આજની વાત 🌺🌺

✒ શબ્દો પણ તાપમાન છે,
હા સુકન પણ નહીં,
અને સળગાવો ...

✒ મનને સમાજવાવાળી ‘માતા’ અને
ભવિષ્ય ઓળખનારો ‘પીતા’*
એજ આ જગતમાં એક માત્ર જ્યોતિષ છે!!



✒ જીવનની સૌથી મોટી લડાઈ માણસ સંજોગો સાથે નહી, સાહેબ
પણ પોતાના વિચારો સાથે લડતો હોય છે.

✒ એક કપ "ચા" "હ" "ની" સંગત સારી
પણ એક કપ'ટી' ની સંગત બૂરી.

✒ ખૂશી_તો_તકદીર_માં_હોવી_જોઈએ,,
સાહેબ!!
બાકી_તસ્વીરમા_તો_બધા_ખૂશ_જ_દેખાય..!
✒ સમસ્યા વિશે વિચારીએ તો બહાના મળશે..
પરંતુ
સમાધાન વિશે વિચારીશું તો નવા માગોઁ મળશે
સંબંધો બંધાય છે સ્નેહથી,
  વિકસે છે વ્હાલથી,
                  પણ
 સચવાય છે માત્ર "સમજણથી".

✒ 
જિંદગીનું સૌથી લાંબુ અંતર એક મન થી બીજા મન સુધી પહોંચવાનું છે.
ખૂબી અને ખામી બેઉ હોય છે લોકોમાં.

  તમે શું શોધો છો   

      તે મહત્વનુ છે.

      
ગજબ નો છે... આજ નો માનવી,

     પૈસો જોઈ ને પ્રેમ કરે છે અને

     લાગણી જોઈને વ્હેમ કરે છે...

     

જિંદગી હંમેશા હસીને વિતાવો
       કેમ કે તમે નથી જાણતા કે
      એ કેટલી બાકી છે

       

દિલ મોટુ હોવું
     જોઇયે સાહેબ..👌

    વાતો તો બધા
     મોટી મોટી કરે..👌
  


Post a Comment

0 Comments

Close Menu