✒દેહ દાન કરનાર એક વ્યક્તિના સુંદર વિચાર........
" મારી ચિતા પર રાખવા
કોઈ ઝાડ તોડશો નહીં.....
આવતો જન્મ જો પક્ષીનો મળ્યો
તો હું મારો માળો ક્યાં બાંધીશ......?"


 ✒બધું નસીબ પર ના મૂકી દેવું,
કઈક આપણે પોતે કરી લેવું,
નસીબ માં હશે તે તો મળી જ જશે,
પણ મહેનત કરશો તો જે નહિ હોય એ પણ મળશે,..


✒સમય સમયની વાત છે સાહેબ,
ક્યારેક ઘરે પડ્યા રહેવાવાળાને,
નકામા કહેવામાં આવતા,
અને આજે સમજદાર કહેવામાં આવે છે,


✒ જ્યારે શત્રુ અદ્રશ્ય હોય
ત્યારે સંતાય જવામાં મજા છે...
- ચાણક્ય

stay at home, stay safe



✒ નિર્ણય લેવાની શક્તિ અનુભવથી અાવે છે પરંતુ સાચા અનુભવ ખોટા નિર્ણયથી આવે છે....




✒  શહેર સુના પણ ઘરમાં વસ્તી થઈ ગઈ, મંદિરો સુના પણ ઘરની દીવાલો હસતી થઈ ગઈ, એક નાના કિટાણુંની તાકાત તો જુવો સાહેબ, જીંદગી મોંઘી પણ દોલત સસ્તી થઈ ગઈ...


✒ માહોલ જ એવો થઈ ગયો છે સાહેબ.
       ના કોઈને કાયદો પસંદ છે..
       ના કોઈ વાયદો પસંદ છે.. બસ બધાને પોત પોતાનો ફાયદો પસંદ છે. !!

   

✒કદાચ હું યાદ ના કરી શકુ તો તમે કરી લેજો,,,
 બાકી ''એ યાદ ના કરે તો હું શું કામ કરુ"
બસ આ જ શબ્દો સબંધ બગાડે છે...


✒ શરીર સુંદર હોય કે ના હોય 
              પણ
  શબ્દો હંમેશા સુંદર રાખવા
  કારણ કે, લોકો ચહેરો ભૂલી જશે
  પણ, તમારા શબ્દો નહીં ભુલે.👍 



✒ જે લોકો તમારી ઈર્ષા કરતા હોયતેવા લોકો ને નફરત નહીં કરતા,
કેમ કે
તે લોકો એ સ્વીકારી લીધું છે કે તમે તેના થી ખૂબ સારું વ્યક્તિત્વ ધરાવો છો...