એક ઘણું સુંદર વાક્ય
જેને સીધું વાંચો કે ઊંધું
સારું જ લાગશે
【છે જિંદગી તો તમે છો】

✒ આ કળિયુગ છે સાહેબ...
તમે લોકોના ૧૦૦ કામ કરો
પણ એક કામમાં નાં પાડો
તો તે વ્યક્તિ
તમને નકામો જ ગણશે...

✒ સંબંધ એટલે...
સારા સમયમાં જળવાય..,
  ખરાબ સમયમાં ઓળખાય..!

✒  કદર કરી લેજો એમની જે 
તમને કોઈ મતલબ વગર ચાહે છે

કેમ કે દુનિયામાં ધ્યાન રાખવા વાળા ઓછા
અને તકલીફ આપવા વાળા વધારે છે !!

✒ બોલવાનું ઓછું અને કરીને બતાવવા નું રાખો કેમ કે
    માણસો ને સાંભળવા કરતા જોવું વધારે ગમે છે

✒ દુનિયામાં દોસ્તીનો સંબધ ના હોત,
        તો ખબર જ ના પડત કે,
    પારકા પણ પોતાનાથી વધારે,
              પ્રેમ કરી શકે છે.
   મિત્રતા એટલે અવ્યક્ત લાગણીનો
       રોજ ઉજવાતો મહોત્સવ.

  
 ✒ "ગઈકાલ નો અફસોસ" અને "આવતી કાલ ની ચિંતા"
આ બે એવા ચોર છે.
જે તમારી ખુશીઓ ચોરી લે છે.
માટે હંમેશા... 
હસતા રહો અને મસ્ત રહો...

✒ આ દુનિયા માં બધું જ મળે છે પણ મળતી નથી દોસ્તી
દોસ્તી નું નામ જીંદગી અને જીંદગી નું નામ દોસ્તી.....

✒ દુનિયામાં સૌથી સારું પુસ્તક આપણી પોતાની જાત છે પોતાને સમજી લેવાથી બધી સમસ્યાઓનું સમાધાન થઈ જશે..!!!

✒રિસ્ક હંમેશા મોટું લો જીતી જશો તો કેપ્ટ્ન બની જશો
હારી જશો તો સલાહકાર.
જે વસ્તુ તમને ચેલેન્જ કરી શકે છે
એ જ તમને ચેન્જ કરી શકે છે....

સુપ્રભાત