- જીવનનો સૌથી સુંદર અને આસાન નિયમ. જે તમારી સાથે થવું નહીં જોઈએ એ તમે બીજા સાથે ના કરો.
- જીવનનો શિખેલો સૌથી મોટો પાઠ એ જ કે , હજી ઘણું શીખવાનું બાકી છે...!
- સેલોટેપ હોય કે સંબંધ… કશાનો પણ છેડો એવી રીતે ના છોડી દેવો કે ફરી તેને શોધવા ખોતરવુ પડે
- અમુક સંબંધ ડિસેમ્બર ને જાન્યુઆરી જેવા હોય..આમ સાવ નજીક પણ અંતર વરસનું.
- જે પ્રગટે એ જ અજવાળું ફેલાવે,બાકી જે બળતાં રહે એમની તો રાખ જ થાય.
🙏🌹શુભ સવાર🌹🙏
- સ્વાદ છોડો તો શરીર ને ફાયદો વિવાદ છોડો તો સંબંધ ને ફાયદો,અને ચિંતા છોડો તો જીવ ને ફાયદો.
🙏શુભ સવાર🙏
- સંબંધો પતંગિયા 🦋 જેવા હોય છે જોરથી પકડો તો મરી જાય, છોડી દો તો ઉડી જાય ને જ પ્રેમથી પકડો તો તમારા હાથમાં પોતાના રંગ છોડી જાય છે ❄🐾❄🐾
🎉🙏🏻🌷Good Morning 🎉🌷💐🙏🏻
0 Comments
Thank you