• કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાઓ નહીં...પણ સમજણની જરૂર છે...!!🙏🏻હંમેશા મહેનત કરતાં જ રહો કા તો જીત મળશે કા તો જીતવાની રીત મળશે....

🙏🏼સુપ્રભાત મિત્રો 🙏

🌹જય શ્રી કૃષ્ણ મિત્રો 🌹

  • ⏳ સમય કયારેય ખરાબ હોતો નથી.....પણ આપણી ઈચ્છા સમય સાથે પૂરી ન થાય એટલે  'સમય' ખરાબ લાગે છે.⏱️ 🍁સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય.....
🙏🙏 શુભ સવાર મિત્રો 🙏🙏
🌺🌺જય શ્રી કૃષ્ણ મિત્રો🌺🌺
  • *સાગર વિશાળ છે,,પણ આપણે*
    *એટલું જ પાણી મલશે*
    *જેટલી આપણી હથેળી છે..*
    *સાહેબ,,,*
    *એવી જ રીતે કુદરત ની કૃપા*
    *અગણિત છે,,પણ*
    *કૃપા એટલી જ મળશે જેટલી*
    *આપણી શ્રદ્ધા હશે...*

🌹🌹જય શ્રી કૃષ્ણ મિત્રો 🌹🌹
🙏🙏 શુભ સવાર મિત્રો 🙏🙏