૧૦૦ રુપિયા ના તાળા🔒 ના ભરોસે
લાખ રૂપિયાની વસ્તુ💰 આપણે મુકીએ જ છીએ ને...
✒મન થાયને ત્યારે મરજી મુજબ જીવી લેવું
કેમ કે, "સમય" ફરીથી એ "સમય" નથી આપતો...
✒લોકો ખરાબ નથી હોતા સાહેબ,
બસ વફાદારી એમની ઔકાતની
બહારની વસ્તુ હોય છે !!
✒બધા માનતા હોય એમાં માનવું એ માન્યતા પણ કોઈ ન માનતું હોય
એમાં માનવું એ વિશ્વાસ.
✒ જીવનમાં ભૂલા પડવાનો પણ ફાયદો છે
નવા માર્ગનો પરિચય થાય છે,
અજાણ્યાનો સંગ થાય છે
અને જાણીતા ની પરખ થાય છે..
✒હૃદયમાં💞 લાગણી હોવી જોઈએ
સાહેબ.... બાકી ⚡ધકધક તો
છકડાનુ 🚜એન્જિન પણ કરે છે....
✒❤નજર જો કૃષ્ણ ની હોય
તો જગત આખા માં પ્રેમ છે
અને
નજર જો રાધા ની હોય તો
નજર જો રાધા ની હોય તો
જગત આખા માં કૃષ્ણ છે...
✒પ્રેમ વહેચ્યો તો
રામાયણ લખાણી..!!
અને સંપત્તિ વહેચી
તો મહાભારત..!!
કાલે પણ આ જ સત્ય હતું
અને આજે પણ આજ સત્ય છે..
✒દિમાગ ભલે હ્રદય થી બે વેંત ઉંચે હોય...
સાહેબ પણ હ્રદયથી બનતા સંબંધો બધા થી ઉંચા હોય છે...
✒માણસ પણ એક અલગ
મસ્તી નો માલિક છે
જે મરેલા માટે રોવે છે અને
જીવતા ને રોવડાવે છે સાહેબ
༺꧁G✿✿d ๓✿rǸÏǸG ꧂༻
0 Comments
Thank you