બધા અમલ કરે એવી વિનંતી 



👉 પ્લાસ્ટિક ના કફન માં તું સારો નહિ લાગે...

સંબંધીઓ ને તું પછી વ્હાલો નઈ લાગે.

👉 રોકાઈ જજે ઘર માં ,સ્મશાને છે લાઈનો...

પછી રાત સુધી તારો ત્યાં વારો નઈ લાગે.

👉 થોડા દી તો યાદ કરશે તને...

પછી યાદો માં તારો વારો નાઈ આવે.

👉 જોજે બાઇક પર તો વગર માસ્કે ફરે છે...

ક્યાંક એમ્બ્યુલન્સ માં જવાનો વારો નઈ આવે.

👉 વગરકામ નું બહાર ફરશે તો કદાચ તું ઘરે પાછો નઈ આવે..

જાગૃત થા , જાગૃત કર 5-10 દીવસ ફક્ત ઘર માં ફર


👉 આપણી આસ પાસ પ્રસરેલી એ કોરોનાચેન ને તું તોડ..

ભગાડી એને તું પછી મોજ માં ફર..


👉 પણ અત્યારે તો તું બસ ઘર માં ફર...

દોસ્ત તું જાગૃત થા ને સૌ ને જાગૃત કર

                 😷        


👉 બની શકે તો થોડા દી ઘર માં રહીએ,

આવો સૌ મળીને કોરોના ચેઇન ને તોડીએ.


મેસેજ ગમે તો શેર કરજો